Wisdom Education Current Affairs for Various Competitive Exams


These current affairs are prepared from PIB Ahmedabad, The Indian Express, The Hindu, Wikipedia, Sandesh – DivyaBhaskar News Papers and other standard sources. These Daily Current Affairs Notes are important for Various Competitive Exams like UPSC, GPSC, GSSSB, TET, TAT, Gujarat Police(PSI, ASI, IO, Constable, etc.), SSC, Banks IBPS, UGC, General Knowledge, etc…

4 April 2021

  1.  

3 April 2021

  1.  

2 April 2021

  1.  

1 April 2021 

51st Dadasaheb Phalke Award – Shri Rajnikant


વર્ષ 2019 ના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી  શ્રી શિવાજી રાવ ગાયકવાડ જેવો રજનીકાંત નામથી જાણીતા છે તેમને સમ્માનિત કરવામાં આવ્યા છે.

ભારતીય સિનેમાના વિકાસ અને વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ યોગદાન” આપવા બદલ દાદાસાહેબ ફાળકે અવોર્ડ આપવામાં આવે છે જે ફિલ્મજગત ક્ષેત્રે દેશનો સર્વોચ્ચ ફિલ્મ સન્માન આપતો એવોર્ડ છે.

શ્રી રજનીકાંત :

  • રજનીકાંતે કે.બાલાચંદરની 1975 માં આવેલી ફિલ્મ “અપૂર્વ રાગંગલ” થી તમિલ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેઓ તેમના ચાહકો દ્વારા થલાઇવર તરીકે ઓળખાય છે.
  •  

2018

 

2019

 
  • ભારત સરકારે વર્ષ 2000 માં અભિનેતાને પદ્મ ભૂષણ અને 2016 માં પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.
  • દાદાસાહેબ ફાળકે એવોર્ડ સરકાર દ્વારા સૌપ્રથમ 1969 માં શરૂ કરવામાં આવ્યો હતો અને તેને પહેલીવાર “ભારતીય સિનેમાની પ્રથમ મહિલાદેવિકા રાણીને એનાયત કરાયો હતો.
  • વર્ષ 2018 નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ શ્રી અમિતાભ બચ્ચન ને આપવામાં આવ્યો છે.

દાદાસાહેબ ફાળકે 

  • દાદાસાહેબ ફાળકેએ ઇ.સ. 1913માં ભારતની પહેલી ફિચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર(1913) નું દિગ્દર્શન કર્યું હતું.
  • તે ભારતીય નિર્માતા(Producer), દિગ્દર્શક(Director) અને પટકથા લેખક (Screenwriter) હતા.
  • તેઓ “ભારતીય સિનેમાના પિતા” તરીકે જાણીતા છે.
  • ભારત સરકારે ભારતીય સિનેમામાં આજીવન યોગદાન આપવા બદલ તેમના માનમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડની સ્થાપના કરી છે.
Spread the love