LAST DATE: 21 JULY 2021

Fees:

  • રૂ. ૯૦૦/- + બેંક ચાર્જ       –     General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે
  • રૂ. ૭૦૦/- + બેંક ચાર્જ      –       SC / ST / Third gender ઉમેદવારો માટે
  • રૂ. ૧૦૦/- + બેંક ચાર્જ      –       PWD(PH/VH) ઉમેદવારો માટે

શૈક્ષણિક લાયકાત

  • જે ઉમેદવારોએ UGC માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોય અથવા અંતિમ વર્ષ / સેમેસ્ટર નો અભ્યાસ ચાલુ હોય તેવા ઉમેદવારો જ GSET ની પરીક્ષા આપી શકશે.

વય મર્યાદા:

  • અધ્યાપક સહાયકની લાયકાત માટે GSET માં અરજી કરવા માટે કોઇ વય મર્યાદા નિયત કરવામાં આવેલ નથી.

GSET – વિષયો ની યાદી 

વિષય કોડવિષય નું નામપ્રશ્નપત્ર નુ માધ્યમ ( ભાષા)પી. જી કોર્સપી. જી વિષય(વિષયો)
૦૧મેથેમેટીકલ સાયન્સીસઅંગ્રેજી

M.Sc./M.A./M.Tech. (Science)

ગણિત / આંકડાશાસ્ત્ર / એપ્લાઈડ મેથેમેટીક્સ / ઇંડસ્ટ્રિયલ મેથેમેટીક્સ

૦૨ફીજીકલ સાયન્સીસઅંગ્રેજી

M.Sc.

ફિઝિક્સ / ભૌતિક વિજ્ઞાન

૦૩કેમીકલ સાયન્સીસઅંગ્રેજી

M.Sc.

રસાયણશાસ્ત્ર / રાસાયણિક વિજ્ઞાન

૦૪લાઇફ સાયન્સીસઅંગ્રેજી

M.Sc./M.Tech (Science)

જીવન વિજ્ઞાન / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / માઇક્રોબાયોલોજી / બાયોટેકનોલોજી / બાયોકેમિસ્ટ્રી / વાઇરોલોજી / બાયોઇન્ફોર્મેટિક્સ / જીનેટિક્સ

૦૫હિન્દીહિન્દી

M.A.

હિન્દી

૦૬ગુજરાતીગુજરાતી

M.A.

ગુજરાતી

૦૭સંસ્કૃતસંસ્કૃત

M.A.

સંસ્કૃત
૦૮ઇતિહાસઅંગ્રેજી અને ગુજરાતી

M.A.

ઇતિહાસ
૦૯સમાજશાસ્ત્રઅંગ્રેજી અને ગુજરાતી

M.A.

સમાજશાસ્ત્ર
૧૦અર્થશાસ્ત્રઅંગ્રેજી અને ગુજરાતી

M.A.

અર્થશાસ્ત્ર
૧૧રાજનીતિ શાસ્ત્રઅંગ્રેજી અને ગુજરાતી

M.A.

રાજનીતિ શાસ્ત્ર
૧૨અંગ્રેજીઅંગ્રેજી

M.A.

અંગ્રેજી
૧૩શિક્ષણઅંગ્રેજી અને ગુજરાતી

M. Ed. / M. A.

શિક્ષણ
૧૪મનોવિજ્ઞાનઅંગ્રેજી અને ગુજરાતી

M.A.

મનોવિજ્ઞાન
૧૫ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનઅંગ્રેજી અને ગુજરાતી

M. Lib./ M. Lis.

ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન
૧૬કાયદોઅંગ્રેજી અને ગુજરાતી

LL. M.

કાયદો
૧૭વાણિજ્યઅંગ્રેજી અને ગુજરાતી

M. Com.

વાણિજ્ય
૧૮મેનેજમેન્ટઅંગ્રેજી

M. B. A.
Or Equivalent Degree in Management Faculty

મેનેજમેન્ટ
૧૯કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સઅંગ્રેજી

M.C.A / M.Sc. M.C.S / M.E. / M. Tech or Equivalent Degree

કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સ
૨૦અર્થ સાયન્સીસઅંગ્રેજી

M.Sc.

ભૂસ્તરશાસ્ત્ર / જિઓઇનફોર્મેટિક્સ
૨૧શારીરિક શિક્ષણઅંગ્રેજી અને ગુજરાતી

M. P. Ed.

શારીરિક શિક્ષણ
૨૩ગૃહ વિજ્ઞાનઅંગ્રેજી અને ગુજરાતી

M.Sc. / M.A.

ગૃહ વિજ્ઞાન
૨૫સમાજકાર્યઅંગ્રેજી અને ગુજરાતી

M.S.W/ M.A.

સમાજકાર્ય

.

Apply: Step 1 – Payment of GSET Examination Fee

 

અભ્યાસક્રમ: Click Here

પરીક્ષા કેન્દ્રો: Click Here

પરીક્ષા પદ્ધતિ : More

GSET પરીક્ષામાં કુલ બે પેપર લેવામાં આવશે. બન્ને પેપરમાં માત્ર બહુવૈકલ્પિક પ્રશ્નો નો જ સમાવેશ કરવામાં આવશે અને પરીક્ષા દર્શાવ્યા મુજબ લેવામાં આવશે.

પેપરગુણપ્રશ્નો ની સંખ્યાસમય
૧૦૦૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)3 કલાક (૦૯:૩૦ A.M. થી ૧૨:૩૦ P.M.) IST
૨૦૦૧૦૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ)

જુના પ્રશ્નપત્રો (૨૦૦૨ થી ૨૦૧૯): Click Here

જુની આન્સર કી: Click Here

સંપર્ક સરનામું: Click Here