Gujarat Government Panchayat Recruitment News - Coming soon...

ગુજરાત સરકારની પંચાયત વિભાગની વિવિધ પદો માટેની ભરતી ટૂંક સમયમાં જાહેર થવાની છે. ત્યારે વિદ્યાર્થીઓ પૂર્વ તૈયારીમાં તેમની શૌક્ષણિક લાયકાતો તેમજ અન્ય નિયમો માટે ની ચર્ચા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તે ધ્યાનમાં લઈ તૈયાર થઈ જાય.