Daily Current Affairs

Daily Current Affairs News Notes – 1 May 2021

1. ગુજરાત સ્થાપના દિવસ

  • ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે આવતીકાલથી કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18થી 45 વર્ષના લોકોને રસી અપાશેઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મહત્વની જાહેરાત.
  • મે મહિના દરમિયાન ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ મળશે.
  • મહાગુજરાત આંદોલન થકી દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું. તે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચનામાં પરિણ્મયુંં હતુું.

2. International Labour Day (આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ) / International Workers’ Day / May Day

  • 4 મે 1886 ના રોજ શિકાગોમાં બનેલા Haymarket affair ના સ્મરણાર્થે સમાજવાદી અને સામ્યવાદી રાજકીય પક્ષોની રાષ્ટ્રીય સંસ્થા દ્વારા તારીખની પસંદગી કરવામાં આવી હતી.
  • પ્રથમ મે દિવસની ઉજવણી 1 મે 1890 ના રોજ કરવામાં આવી હતી.
  • ભારતમાં પ્રથમ ઉજવણીનું આયોજન 1 મે 1923 ના રોજ હિન્દુસ્તાન લેબર કિસાન પાર્ટી દ્વારા મદ્રાસમાં (હાલ ચેન્નઈ) કરવામાં આવ્યું હતું.
  • ILO (International Labour Organization)
    • 1919 થી એકમાત્ર ત્રિપક્ષીય UN Agency 1919
    • 187 સભ્ય દેશોની સરકારો, employers અને કામદારો સભ્યો.
    • કાર્યો:- મજૂરના ધોરણો નિર્ધારિત કરે છે, મજુરીની નીતિઓ નક્કી કરે છે અને તમામ મહિલાઓ અને પુરુષો માટે યોગ્ય કાર્યને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો કરે છે.
Source