Daily Current Affairs News Notes - 25 May 2021

1. Highest Ever FDI in India during Year 2020-21

 • વર્ષ 2020-21 દરમિયાન ભારતે અત્યાર સુધીમાં કુલ 81.72 અબજ ડોલરની એફડીઆઈનો પ્રવાહ આકર્ષ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ કરતા 10% વધારે છે.
 • ભારતમાં Foreign Direct Investment (FDI) નીતિ સુધારા, રોકાણની સુવિધા અને વ્યવસાયમાં સરળતાના મોરચે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓના પરિણામે દેશમાં FDI નો પ્રવાહ વધ્યો છે.
 • ભારતના FDI ના રોકાણમાં વધારા માટે નીચે મુજબ ના પરીબળો મુખ્ય છે:
  1. નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન Construction (Infrastructure) Activities, Computer Software & Hardware, Rubber Goods, Retail Trading, Drugs & Pharmaceuticals and Electrical Equipment જેવા મુખ્ય ક્ષેત્રોના Equity માં 100% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
  2. નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન ગુજરાતના મોટા ભાગના Equity Inflow Computer Software & Hardware’ (94%) સેક્ટરમાં નોંધાયા છે.
  3. ટોચના રોકાણકાર દેશોમાં ‘સિંગાપોર’ 29% સાથે ટોચ પર છે પછી યુ.એસ.એ. (23%) અને મોરેશિયસ (9%) સાથે ત્રીજા નંબર પર છે. 
  4. Computer Software & Hardware ક્ષેત્રમાં ટોચનાં રાજ્યોમાં ગુજરાત (78%) સાથે પ્રથમ, કર્ણાટક (9%) અને દિલ્હી (5%) સાથે ત્રીજા નંબરે છે.

2. ભારતના આકાંક્ષી જીલ્લાઓમાં વન ધન યોજના અમલ કરવા નીતી આયોગ અને TRIFED ની ભાગીદારી

 • આ ભાગીદારીના ભાગરૂપે જ્યાં આદિવાસી વસ્તી 50% કરતા વધારે છે એવા આ આકાંક્ષી જિલ્લાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
 • આદિવાસી વિકાસ કાર્યક્રમની વિસ્તરણ યોજના હેઠળ આ આદિવાસી આકાંક્ષી જિલ્લાઓમાં ફેલાયેલા 659 વીડીવીકે ક્લસ્ટર્સમાં મૂકાયેલા વધારાના 9900 વીડીવીકેની કલ્પના કરાઇ છે.
 • અત્યારે 355 વીડીવીકે ઝૂમખામાં ભેળવી દેવાયેલા 5325 વીડીવીકે આ જિલ્લાઓમાં સ્થાપિત કરાયા છે. આનાથી આશરે 2 લાખ આદિવાસી પરિવારોને રોજગાર સર્જનનો વેગ મળવાની અપેક્ષા છે.
 • આ સહયોગ મારફત નીતિ આયોગ વિવિધ મંત્રાલયોના કલમ 275(1), ડીએમએફ અને એસટીસી ઘટકો સાથે મિશન માટે એક કેન્દ્રબિંદુ તરફ જવાના વિચારમાં ટ્રાઇફેડને પણ સમર્થન કરશે અને અસરકારક અમલીકરણ અને પ્રતિભાવો માટે વ્યવસાયિક રીતે દેખરેખ અને ઉત્તેજનમાં મદદ કરશે.
 • વન ધન આદિવાસી સ્ટાર્ટ અપ્સ અને માર્કેટિંગ ઑફ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ (એમએફપી) માટેની યંત્રણા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી )  મારફત અને એમએફપીની યોજના માટે મૂલ્ય કડીનો વિકાસ જે વન પેદાશો એકત્ર કરનારાને એમએસપી પૂરી પાડે છે અને આદિવાસી જૂથો અને ઝૂમખાં મારફત માર્કેટિંગ અને મૂલ્ય વૃદ્ધિ દાખલ કરવી જેવી આદિવાસી બાબતોના મંત્રાલય, ટ્રાઇફેડની ઘણી પહેલ છે જે રોજગાર પેદા કરીને આદિવાસી વસ્તી માટે આવક ઊભી કરવામાં મદદરૂપ સિદ્ધ થઈ છે.

3. 1st Phase of MCA21 Version 3.0

 • Ministry of Corporate Affairs’ (MCA) MCA21 Version 3.0 (V3.0) એ સુધારેલી વેબસાઇટ,એમસીએ અધિકારીઓ માટે નવી ઇમેઇલ સેવાઓ અને બે નવા મોડ્યુલોનો સમાવેશ છે જેેેમાંંe. Book and e. Consultation સામેલ છે.
 • નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરે MCA 21 Version 3.0 નો પહેલો તબક્કો લોન્ચ કર્યો.
 • MCA V3 બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. બીજો અને અંતિમ તબક્કો 2021 ઓક્ટોબરથી શરૂ થશે.
 • આ સંપૂર્ણ પ્રોજેક્ટ આ નાણાકીય વર્ષમાં શરૂ કરવાની દરખાસ્ત છે અને ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગ સંચાલિત હશે.
 • MCA 21 V 3.0 તેની સંપૂર્ણતામાં માત્ર અસ્તિત્વમાં છે તે સેવાઓ અને મોડ્યુલોમાં સુધારો કરશે જ, પરંતુ e-adjudication, compliance management system, advanced helpdesk, feedback services, user dashboards , self-reporting tools and revamped master data services પણ બનાવશે.

4. TDB National Award 2021 - Bangalore startup - For Recycling Carbon technology

 • બેંગ્લોર સ્ટાર્ટઅપ દ્વારા રિસાયક્લિંગ કાર્બન ટેકનોલોજીને ટીડીબી નેશનલ એવોર્ડ 2021 પ્રાપ્ત કર્યો છે.
 • બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપને Technology Development Board (TDB) તરફથી CO2 ને કેમિકલ્સ અને ઇંધણમાં રૂપાંતરિત કરવા માટેના વ્યવસાયિક સોલ્યુશન વિકસાવવા માટે રાષ્ટ્રીય એવોર્ડ 2021 મળ્યો છે.
 • Breathe Applied Sciences એ જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (JNCASR) ખાતે શરૂ StartUp એ CO2 ને મેથેનોલ અને અન્ય રસાયણોમાં રૂપાંતરિત કરવા માટે કાર્યક્ષમ ઉત્પ્રેરક અને પદ્ધતિઓ વિકસાવી છે.
 •