બિમસ્ટેક(BIMSTEC) એક આશાસ્પદ પ્રાદેશિક જૂથ તરીકે ઉભરી રહ્યુ છે. – 24 મી બિમસ્ટેકના દિવસે વડા પ્રધાન.
બિમસ્ટેક(BIMSTEC)ની સ્થાપના 1997 માં કરવામાં આવી હતી અને તેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, મ્યાનમાર અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.
તેનું સચિવાલય બાંગ્લાદેશના ઢાકા માં છે.
તાજેતરમાં, બિમસ્ટેક(BIMSTEC) એ લાંબા ગાળાના સહકાર માટેની દ્રષ્ટિએ અને અગ્રતા સ્થાપિત કરવા માટે તેના ચાર્ટર/દસ્તાવેજ ને અંતિમ રૂપ આપ્યું છે.