Daily News Current Affairs Notes – 10 May 2021

Himanta Biswa Sarma Takes Oath As Assam Chief Minister

  • શ્રી હિમંતા બિસ્વા સરમા એ આસામ રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા.
  • આસામ રાજ્યની વિધાનસભાની 126 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોને 75 બેઠકો મેળવી વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી.
  • શ્રી હિમંતા બિસ્વા સરમાની રાજકીય પક્ષ: ભારતીય જનતા પાર્ટી (BJP)
  • રાજ્યના Governor(રાજ્યપાલ): પ્રો. જગદિશ મુખી.
  • પાટનગર :- દિસપુર (Dispur)
  • HighCourt:- ગુવાહાટી (Guwahati)

DGFT’s COVID-19 Helpdesk coordinating and resolving International Trade related Issues

  • COVID-19 કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, વાણિજ્ય વિભાગમાં Directorate General of Foreign Trade (DGFT) ના ‘COVID-19 HelpDesk’એ 26.04.2021 પછી Exporting Community નેેપડી રહેલી મુશ્કેલીઓ અંગેની માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. વેપાર અને ઉદ્યોગ દ્વારા સામનો કરાયેલી તકલીફોની તપાસ અને નિરાકરણ ઝડપથી કરવા HelpDesk ની શરૂઆત.
  • Help Desk માં નીચે મુજબની મુખ્ય ક્ષેત્રો સામેલ છે.
    1. Import of Oxygen Concentrators/Oximeters/Covid Related Medical Devices – Regulations & relaxations requested;
    2. Application Status of licenses incentives;
    3. Banking related Issues – Shipping Bills not reflecting in RBI EDPMS system.
    4. Customs Clearance issues
    5. Documentation issues
    6. Export Obligation extensions
    7. Transport/Port Handling/Shipping/Air Movement.