Supreme Court forms National Task Force for transparent oxygen allocation

  • પારદર્શક ઓક્સિજન ફાળવણી માટે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી છે.
  • સુપ્રીમ કોર્ટે COVID-19 સામેની લડતા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને “Scientific, તર્કસંગત અને ન્યાયી ધોરણે” Liquid Medical Oxygen ની “અસરકારક અને પારદર્શક” ફાળવણી સુનિશ્ચિત કરવા માટે 12 સભ્યોની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરી છે.
  • આ National Task Force માં 10 ડૉક્ટરો અને 2 સનદી અધિકારી સહિત Cabinet Secretary સંયોજક રહેશે જે સભ્યો નીચે મુજબ છે.
    1. ડૉ. ભાબાતોષ વિશ્વાસ
    2. ડૉ. દેવિન્દદરસિંહ રાણા
    3. ડૉ. દેવીપ્રસાદ શેટ્ટી
    4. ડૉ. ગગનદીપ કાંગ
    5. ડૉ. જે વી પીટર
    6. ડૉ. નરેશ ત્રેહાન
    7. ડૉ. રાહુલ પંડિત
    8. ડૉ. સૌમિત્ર રાવત
    9. ડૉ. શિવકુમાર સરિન
    10. ડૉ. ઝરિર ઉદવાડિયા
    11. કેન્‍દ્રીય આયોગ્ય મંત્રાલયના સચિવ
    12. કેન્‍દ્ર સરકારના કેબિનેટ સચિવ (ટાસ્ક ફોર્સના સંયોજક) 
  • આ Taskforce કામગીરી માટે પોતાની પદ્ધતિઓ સ્વતંત્ર રીતે નક્કી કરી રાજ્યોને સૂચન કરશે અને લોકોના કોરોના સંબંધિત સવાલોના જવાબ આપશે.

DCGI approves anti-COVID drug developed by DRDO for emergency use

  • The Drugs Controller General of India (DCGI) એ Defence Research and Development Organisation (DRDO) ની Institute of Nuclear Medicine and Allied Sciences (INMAS) દ્વારા Dr. Reddy’s Laboratories (DRL), Hyderabad ના સહયોગથી બનાવેલી કોરોનાની દવા 2-deoxy-D-glucose (2-DG) ને Emergency ઉપયોગ માટે મંજૂરી આપી છે.
  • આ દવાની ટ્રાયલ અપ્રિલ 2020 થી ચાલુ હતી જેમાં ત્રીજા તબક્કાના Clinical Trial માં સાબિત થયું કે આ દવા Hospital માં દાખલ કરવા પડેલા અને Oxygen ના સહારે પડેલા COVID-19 દર્દીઓને પણ ઝડપથી સાજા કારી શકે છે.
  • આ દવા સેચેટમાં પાઉડર સ્વરૂપે આવે છે. તેને પાણીમાં ઘોળીને પીવડાવવામાં આવે છે.
  • દવા કેવી રીતે કામ કરે છે?
    • 2DG નામની આ દવા શરીરમાં પ્રવેશતા જ વાયરસનો ભોગ બનેલા કોષમાં દાખલ થઈ તે વાયરસને ઉર્જા મેળવતો રોકીને તેનો વધારો રોકી દે છે.
    • DRDO ના દાવા મુજબ આ દવા કોરોનાનો ભોગ બનેલા કોષમાં જ પ્રવેશે છે. શરીરના અન્ય સાજા કોષોમાં કશું કરતી નથી.
    • આ દવાથી Oxygen ઉપરના દર્દીઓને Oxygen ની જરૂર ઓછી કરી દે છે.

Stalin sworn-in as Tamil Nadu CM,
Ministers also take oath at Raj Bhavan

  • શ્રી એમ. કે. સ્ટાલિનને તામિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા.
  • મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિ DMK (Dravida Munnetra Kazhagam) પક્ષના પ્રમુુખ છે. જેમણે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ છેેે.
  • રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે શ્રી સ્ટાલિન અને  33 મંત્રીઓને રાજભવનમાં પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા છે.