Current Affairs

Daily Current Affairs News Notes – 07 May 2021

મરાઠા અનામત ગેરબંધારણીય – Supreme Court

  • સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશની બંધારણ પીઠે રાજ્યમાં મરાઠા સમુદાયને પ્રવેશ અને સરકારી નોકરીમાં અનામત આપતા મહારાષ્ટ્ર કાયદાને ફટકાર્યો છે.
  • શું હતો આ કાયદો?
    • નવેમ્બર 2018 માં, મરાઠા સમુદાયને મહારાષ્ટ્ર રાજ્યએ સામાજિક અને શૈક્ષણિક પછાત અધિનિયમ હેઠળ અનામત આપવામાં આવ્યું હતું.
    • આ અધિનિયમ ને Maharashtra State Backward Class Commission દ્વારા મંજૂર કરાયો હતો અને વિધાનસભા અને પરિષદ બંનેમાં તેને મંજૂરી આપવામાં આવી હતી.
    • મરાઠા આરક્ષણમાં 12 અને 13 ટકા (શિક્ષણ અને નોકરીઓમાં) એકંદરે આરક્ષણની મર્યાદા વધીને અનુક્રમે 64% અને 65% થઈ ગઈ છે.
  • સુપ્રીમ કોર્ટના મહત્વના સૂચનો
    • મરાઠા સમુદાય(Maratha Community) માટે એક અલગ અનામત, એ બંધારણની અનુસૂચિ 14 (સમાનતાનો અધિકાર) તેમજ અનુસૂચિ 21 (કાયદાની પ્રક્રિયા) નું ઉલ્લંઘન કરે છે.
    • કોર્ટે તેના અસાધારણ સંજોગો (Extraordinary Circumstances) સિવાય નોકરી અને શિક્ષણમાં 50% ની ટોચમર્યાદા, Indira Sawhney, 1992 માં કરી હતી તેની ફરી વિચારણા કરવાની ના પાડી હતી.
    • Supreme Court એ નોંધ્યુ કે મરાઠા સમુદાય માટે ક્વોટાનો લાભ પૂરા પાડવામાં કોઈ exceptional circumstances or extraordinary પરિસ્થિતિ નહોતી.
    • Constitution ની બંધારણીય (102માં સુધારા) અધિનિયમ 2018 મુજબ પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના થઈ અને રાષ્ટ્રપતિ દ્વારા થતા ફેરફારને સ્થાનાંતરિત કરીને SEBCs ને ઓળખવાની રાજ્યોની શક્તિને રદ કરી છે.
  • મહારાષ્ટ્ર સરકારની દલીલો:
    • Indira Sawhney case, 1992 ચુકાદાને 11 ન્યાયાધીશ બેંચને પુનર્વિચારણા માટે મોકલવો આવશ્યક છે કારણ કે તેમાં Arbitrary Ceiling નાખવામાં આવી છે, જે બંધારણની કલ્પના નથી કરતી.
    • આ ઉપરાંત, Indira Sawhney, 1992 પછીના કેટલાક ચુકાદાઓમાં, સુપ્રીમ કોર્ટે પોતે પણ આ નિયમનો અપવાદ લીધો હતો.

2. NCC- National Cadet Corps ને પસંદગીના વિષય તરીકે વિદ્યાર્થીઓ કોલેજમાં કરી શકશે – UGC

  • University Grant Commission (UGC)એ કોલેજમાં વિદ્યાર્થીઓને પસંદગીના વિષય તરીકે NCC (નેશનલ કેડેટ કોપ) લેવાની મંજૂરી આપી છે. UGC દ્વારા 15 એપ્રિલ 2021ના રોજ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો આ એક હિસ્સો છે જેમાં NCCને નવી દિલ્હી સ્થિત નેશનલ કેડેટ કોપ મહાનિદેશાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવની પ્રતિક્રિયા રૂપે સામાન્ય પસંદગીના ક્રેડિટ અભ્યાસક્રમ (GECC) તરીકે ધ્યાનમાં લીધો છે.
  • ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પસંદગીના વિષય તરીકે NCCને સામેલ કરવાના વહેલી તકે અમલીકરણ માટે ગુજરાત નિદેશાલય અમદાવાદ સ્થિત NCC હેડક્વાર્ટર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
  • પ્રસ્તાવિત અમલીકરણ, જેનો અમલ આગામી શૈક્ષણિક સત્રમાં કરવાનું આયોજન છે, તેને ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.
  • B અને C પ્રમાણપત્ર માટે NCCનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમ (CBCS) અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. 

Read More

  • What is PM Cares Fund ?
    • COVID-19 મહામારી જેવી ઉભી થયેલી કોઈપણ પ્રકારની કટોકટી અથવા પરેશાનીની પરિસ્થિતિનો સામનો કરવા સરકારે Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund (PM-CARES Fund)ની સ્થાપના કરી છે.
    • ફંડ એ વડા પ્રધાનના અધ્યક્ષ તરીકે Public Charitable Trust છે જેમાં અન્ય સભ્યોમાં સંરક્ષણ પ્રધાન, ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાન શામેલ છે.
    • આ ભંડોળ નાના – મોટા Donations તેમજ મોટી સંખ્યામાં લોકો અને સંપ્રદાયો ફાળો આપી શકશ છે.
    • આ ભંડોળ આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતાને મજબૂત બનાવશે અને નાગરિકોના રક્ષણ પર સંશોધનને પ્રોત્સાહિત કરે છે.
  • NPCI on Cryptocurrency
    • NPCI (National Payment Corporation of India) has refused to block fund movements for crypto-currency trade.
    • NPCI’s decision is driven by the Supreme Court ruling that allowed trade in crypto currency after RBI banned it.
    • NPCI an umbrella organization for operating retail payments and settlement systems in India, is an initiative of RBI(Reserve Bank of India) and IBA (Indian Bank’s Association) under the provision of the Payment and Settlement systems act, 2007, for creating a robust Payment and settlement infrastructure in India.