Skip to content
Wisdom Education
Menu
Home
About Us
Computer Education
GK
Contact Us
Daily Current Affairs News Notes - 20 May 2021
1. UNESCO World Heritage Sites
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની ભારતની કામચલાઉ સૂચિમાં છ સાઇટ્સ ઉમેરવામાં આવી છે.
જેમાં
Maratha military architecture in Maharashtra.
Hire Benkal megalithic site in Karnataka.
Bhedaghat-Lametaghat of Narmada Valley in Madhya Pradesh.
Ganga ghats in Varanasi.
temples of Kancheepuram.
Satpura Tiger Reserve in Madhya Pradesh સામેલ છે.
આ દરખાસ્તો એક વર્ષ માટે કામચલાઉ સૂચિમાં રહેશે, જેના પછી સરકાર નક્કી કરશે કે યુનાસ્કોને તેના અંતિમ ડોઝિયરમાં કઇ સાઈટને આગળ વધારવું.
ભારતમાં હાલમાં આ સૂચિમાં 42 સાઈટ સામેલ છે.
Close
Home
About Us
Computer Education
GK
Contact Us