69th મિસ યુનિવર્સ 2020:
Miss Mexico Andrea Meza ને તાજ મળ્યો.
- આ સ્પર્ધા 16 મે 2021 ના રોજ અમેરિકાના ફ્લોરિડા, હોલીવુડની Seminole Hard Rock Hotel અને Casino માં યોજાઇ હતી.
- કાર્યક્રમમાં ભારતની એડલાઇન કેસ્ટેલિનો (Adline Castelino) ચોથા સ્થાને આવી હતી.
- કર્ણાટકના ઉડુપી ની 22 વર્ષીય Adline એ આ વર્ષે મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિ કર્યુ હતુ, તેણીની એ Miss DIVA 2020 નું ટાઈટલ જીતી હતી.