Daily Current Affairs News Notes - 19 May 2021

1. Manipur launches mobile app for delivering veggies at home

  • મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહે શુક્રવારે તાજી શાકભાજીની ઘરે-ઘરે ડિલિવરી માટે સ્માર્ટફોન એપ્લિકેશનનો પ્રારંભ કર્યો હતો જેથી લોકો COVID-19 ના કર્ફ્યુ દરમિયાન તેમના ઘરે બેઠા તાજા શાકભાજી મેળવી શકે.
  • The MOMA (Manipur Organic Mission Agency (MOMA)) market mobile application જેને www.momamarket.com પરથી ડાઉનલોડ કરી શકાશે.
  • ટૂંક સમયમાં જ આ Application, Google Playstore અને iOS પર પણ ઉપલબ્ધ થઈ જશે.
  • આ જથ્થાબંધ ઉત્પાદનની નોંધણી માર્કેટિંગ એજન્સીઓને Retail Packaging માટે કરવામાં આવશે. જેથી, મોમા માર્કેટ દ્વારા ગ્રાહકે આપેલ ઓર્ડર દરવાજા સુધી પહોંચાડવામાં આવશે.

2.India is the second largest insurance technology market in Asia-Pacific.

  • ભારત એશિયા-પેસિફિકમાં બીજો સૌથી મોટો વીમા ટેક્‍નોલોજી નો બજાર છે. ભારતમાં ઓછામાં ઓછી 66 insurtech companies છે અને એશિયા પેસેફિક ક્ષેત્રમાં રોકાણ કરેલા insurtech-focused venture capital (મૂડી)માં  35% હિસ્સા સાથે કુલ 3.66 billion અમેરીકન ડોલરનો છે.     – S&P Global Market Intelligence fintech.